GCERT ગાંધીનગર તથા DIET નવસારીના પ્રેરણાથી ‘નિપુણ ભારત’ અંતર્ગત બાળવાર્તા કાર્યક્રમ હેઠળ કલસ્ટર રિસોર્સ સેન્ટર શામળા ફળિયાની વાવ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં મૌખિક અને સર્જનાત્મક કૌશલ્ય વિકસે તે હેતુથી વાર્તા કથન તથા વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિભાગ–2 (પ્રિપેરેટરી સ્ટેજ) ધોરણ 3 થી 5 માટે યોજાયેલી વાર્તા કથન સ્પર્ધામાં પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામની ઇશિકા કમલેશભાઈ પટેલ દ્વિતીય ક્રમાંક મેળવ્યો.




0 Comments