તારીખ : ૨૯-૦૮-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

જેમાં પ્રથમ શાળાની કન્યાઓ દ્વારા ભાઈઓના માંથે કુમકુમ તિલક કરી રક્ષા બાંધવામાં આવી હતી. અને મીઠાઈ દ્વારા સૌ બાળકોનું મોં મીઠુ કરવામાં આવ્યું હતું.