પોમાપાળ પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉજવણી કરવામાં આવી.

 


શાળાની સ્થાપના તારીખ : ૧૫-૦૬-૧૯૫૪ હોવાથી તારીખ -૧૫-૦૬-૨૦૨૨નાં રોજ ૬૮ વર્ષ પૂરા થયા. આ દિવસે શાળામાં એસ.એમ.સી.નાં સભ્યો,વાલીઓ તથા શાળામાં અભ્યાસ કરેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની હાજરીમાં શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.

આ દિવસે શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીના હસ્તે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.











Post a Comment

0 Comments