પોમાપાળ પ્રાથમિક શાળા ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો.



ખેરગામની પોમાપાળ પ્રાથમિક શાળા ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો.
 
 
તારીખ :૦૬-૦૯-૨૦૨૩નાં દિને ખેરગામની પોમાપાળ પ્રાથમિક શાળા ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો. જેમાં  મટકી ફોડના કાર્યક્રમમાં ધોરણ 1 થી 5 બાળકો જોડાયા હતાં. 
















 

Post a Comment

0 Comments