શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ અંગે સમજ આપવામાં આવી.

 કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિનો તફાવત સમજાવવામાં આવ્યો. ત્યારબાદ માનવસર્જિત આપત્તિ વિશે ઉદાહરણ આપી સમજ આપવામાં આવી હતી. અને ત્યારબાદ કુદરતી આપત્તિ પહેલાં અને પછી લેવાતા પગલાં વિશે સમજ આપવામાં આવી.




ભૂકંપ સમયે રાખવાની સાવધાનીનો ડેમો 




Post a Comment

0 Comments