શ્રી રાજચંદ્ર ચેરિટેબલ ટ્રસ્ટથી નાસ્તા અને મીઠાઈનું વિતરણ તા-06/12/2019

શ્રી રાજચંદ્ર
     ચેરિટેબલ ટ્રસ્ટ
 થી  પધારેલ મેડમશ્રી, ખેરગામ કોલેજના પ્રિન્સિપાલ શ્રી સંજયભાઈ પટેલ, શ્રી અંકુરભાઈ મહારાજ, ઠાકોરભાઈ પટેલની ઉપસ્થિતિમાં શાળાના બાળકોને નાસ્તો અને મીઠાઈ વહેંચવામાં આવી. તારીખ-06/12/2019

,





Post a Comment

0 Comments